ઘરેલું હિંસા 

મુશ્કેલ સમય, ઘરમાં મુશ્કેલી હોવાનું કારણ ન હોય શકે. જો તમે અથવા તમારું ઓળખીતું કોઇ ઘરેલું હિંસા અથવા દુર્વ્યવહારથી પ્રભાવિત હોય, તો નિꓽશૂલ્ક, ગોપનીય સલાહ અને સહાય માટે ૧૮૦૦ ૭૩૭ ૭૩૨ પર 1800RESPECTનો સંપર્ક કરો. સ્ત્રીઓ અને પુરુષો માટે ગમે તે સમયે ઉપલબ્ધ છે. ઓનલાઇન સહાય પણ http://www.1800respect.org.au/ પર ઉપલબ્ધ છે.