કામના સ્થળે આરોગ્ય અને સલામતી

સેફ વર્ક ઓસ્ટ્રેલિયાએ ધંધાઓને અને વ્યક્તિઓને વર્ક હેલ્થ એન્ડ સેફ્ટી કાયદા અને સલામતીના કાયદા હેઠળ તેમની ફરજો સમજવામાં અને COVID-19થી ઊભાં થતાં જોખમોના વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે માર્ગદર્શિકા વિક્સાવી છે.

વધુ માહિતી માટે, swa.gov.au/coronavirus પર જશો.

ફેક્ટ શીટ